કલર કિડ્સ: રંગપૂરણી રમતો

4.6
18 હજાર રિવ્યૂ
1 કરોડ+
ડાઉનલોડ
શિક્ષકે મંજૂર કરેલી
કન્ટેન્ટનું રેટિંગ
પ્રત્યેક
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી

આ ગેમ વિશે

ગુજરાતીમાં સૂચનાઓ સાથે રંગો અને આકાર શીખવા માટે આ રંગીન રમતો રમો.
જ્યારે તમે બારી બહાર જુઓ ત્યારે તમે શું જોશો? રંગો અને આકાર, લીલા ઝાડ, ચોરસ બારીઓ, અને ઓળખવા માટેની વસ્તુઓની આખી દુનિયા! રંગો અને આકારો પ્રિ-સ્કૂલર્સ માટે એક મનોરંજક અને શૈક્ષણિક રમત છે જે ઓબ્જેક્ટ મેચિંગ
અને રંગોની ઓળખમાં કુશળ થવામાં સહાય કરે છે! અહીં એક સુંદર દુનિયા છે. તમારા બાળકોને તેને ઓળખવા અને દોરવામાં સહાય કરે છે!

“કલર્સ એન્ડ શૅપ” પાયાનાં બાળકોને તાલીમ આપવાની આવશ્યકતામાં જેમ કે મૂળભૂત ટ્રેસિંગ, મેચિંગ અને કૌશલ્ય વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. આમાં બાળકની આકારોને ઓળખવાની અને મેળ કરવાની ક્ષમતા વધારવા, રંગો ઓળખવા અને જોડવાની, અને સરળ ટચ સ્ક્રીન ક્રિયા-પ્રતિક્રિયાઓ દ્વારા કોયડાઓ હલ કરવા માટે રચાયેલ અસંખ્ય વિશિષ્ટ મીની-રમતો છે. તે વાપરવા માટે ઉત્કૃષ્ટ અને સરળ છે અને બાળકોને ગમે તેવું મનોરંજક શૈક્ષણિક પર્યાવરણ પ્રદાન કરે છે.

“કલર્સ એન્ડ શૅપ”માં નીચેની મીની-રમતો શામેલ છે:

1. પેઈન્ટીંગ - બાળકો રંગોની રમતોને પસંદ કરે છે! તમામ પ્રકારનાં મનોરંજક પેઇન્ટથી ખાલી વસ્તુઓ ભરો, પછી એક પછી એક ઓબ્જેકટ્સને ઓળખો. બાળકો માટે રંગો અને આકારો ઓળખવાની મનોરંજક રીત.

2. એકત્રિત કરવું - એક મનોરંજક અને પડકારજનક રમત જ્યાં બાળકો સાચી રંગીન વસ્તુઓને ટેપ કરે છે અને તેમને ટોપલીમાં એકઠા કરે છે!

3. સમાન-દેખાવ - એક જ રંગથી પસંદ કરીને વિવિધ વસ્તુઓનો મેળ બનાવો. રંગો અને ચિત્રકામમાં કુશળ થવાની એક પડકારજનક પરંતુ મનોરંજક રીત.

4. મેચિંગ - રૂપરેખા સ્ક્રીનની ટોચ પર હોય છે, અને મુઠ્ઠીભર આકાર તળિયે હોય છે. તમારા બાળકોને મેચ કરવા માટે પડકાર આપે છે!

5. ટ્રેસીંગ - તમારા બાળકોને સ્ક્રીન પરની રૂપરેખાને અનુસરીને આકાર ટ્રેસ કરવામાં સહાય કરે છે! આ આકાર પેટર્ન અને ઓળખ શીખવામાં ખૂબ જ સરસ છે.

6. આકાર બનાવવો - મધ્યમાં આકાર બનાવવા માટે સ્ક્રીન પર એનિમેટેડ ટુકડાઓ ખેંચો અને મૂકો!

“કલર્સ એન્ડ શૅપ” એ ચાલવા શીખતાં બાળકો, પ્રિ-સ્કૂલર્સ, બાલમંદિર અને તમામ ઉંમરના બાળકો માટે એક સારો શીખવા માટે નો અનુભવ છે. માતા-પિતા કસ્ટમાઇઝ કરી શકાય તેવી મુશ્કેલીઓ માટેની સેટિંગ્સની પ્રશંસા કરશે. બાળકો માટે વિવિધ રંગો અને આકારોને ઓળખવા, દરેક મિની-રમતો પૂર્�� કરીને સ્ટીકર પુરસ્કાર મેળવવાનો એક મહત્વપૂર્ણ સમય હશે!

સૌથી શ્રેષ્ઠ બાબત કે, “કલર્સ એન્ડ શૅપ” સંપૂર્ણપણે મફત છે! કોઈ હેરાનદાયક થર્ડ-પાર્ટી જાહેરાતો નથી, એપ્લિકેશનમાં કોઈ પેઈડ ફીચર્સ નથી, તમારા અને તમારા પરિવાર માટે ફક્ત સરસ શૈક્ષણિક આનંદ છે.

માતા-પિતાને નોંધ:
“કલર્સ એન્ડ શૅપ” બનાવતી વખતે, અમે માતા-પિતા અને તેમના બાળકો માટે શક્ય ખૂબ મનોરંજક અને શૈક્ષણિક રમત બનાવવા માંગતા હતા. અમે સ્વયં પણ માતા-પિતા છીએ, અને આપણે જાણીએ છીએ કે થર્ડ-પાર્ટી જાહેરાતો અને એપ્લિકેશનમાં પેઈડ ફીચર્સની અનિશ્ચિતતા કેટલી નિરાશાજનક હોઈ શકે છે. તેથી જ અમે આ રમતને મફતમાં પ્રકાશિત કરવાનું નક્કી કર્યું છે. તમે અને તમારું બાળક સૂક્ષ્મ વ્યવહારોની એક અવિરત શિક્ષણનો આનંદ માણી શકો છો. ફક્ત બેસો અને શીખવાનું શરૂ કરો. આ આપણા બાળકો માટે જોઈએ તેવો શૈક્ષણિક અનુભવ છે, તેથી જ અમે જાણીએ છીએ કે તમારા પરિવાર ને પણ આ ગમશે જ.
આ રોજ અપડેટ કર્યું
4 જૂન, 2024

ડેટા સલામતી

ડેવલપર તમારો ડેટા કેવી રીતે એકત્રિત અને શેર કરે છે, તે સમજવાથી સુરક્ષાની શરૂઆત થાય છે. તમારા દ્વારા ઍપનો ઉપયોગ, ઉપયોગ થાય તે પ્રદેશ અને તમારી ઉંમરના આધારે ડેટાની પ્રાઇવસી અને સુરક્ષા પદ્ધતિઓ અલગ-અલગ હોઈ શકે છે. ડેવલપર દ્વારા આ માહિતી પ્રદાન કરવામાં આવી છે અને તેઓ સમયાંતરે તેને અપડેટ કરી શકે છે.
ત્રીજા પક્ષો સાથે કોઈ ડેટા શેર કરવામાં આવતો નથી
ડેવલપર ડેટા શેર કરવાની ઘોષણા કેવી રીતે કરે છે, તે વિશે વધુ જાણો
કોઈ ડેટા એકત્રિત કરવામાં આવતો નથી
ડેવલપર ડેટા એકત્રિત કરવાની ઘોષણા કેવી રીતે કરે છે, તે વિશે વધુ જાણો
Play પારિવારિક પૉલિસીને અનુસરવા માટે પ્રતિબદ્ધ છે

રેટિંગ્સ અને સમીક્ષાઓ

4.6
14.6 હજાર રિવ્યૂ
Google વપરાશકર્તા
25 સપ્ટેમ્બર, 2019
શુભકામના
19 લોકોને આ રિવ્યૂ સહાયરૂપ જણાયો
શું તમને આ સહાયરૂપ જણાયું?
RV AppStudios
25 સપ્ટેમ્બર, 2019
તમારી શુભેચ્છાઓ બદલ આભાર. 🙏 કૃપા કરીને તમારા મિત્રોને અમારી એપ્લિકેશનની ભલામણ કરો.
Sagar bhai Nimavat
9 ઑક્ટોબર, 2020
મોગલમા
21 લોકોને આ રિવ્યૂ સહાયરૂપ જણાયો
શું તમને આ સહાયરૂપ જણાયું?

નવું શું છે?

🎨 અપડેટ એલર્ટ! 🚀

બાળકો માટે અમારી કલર્સ અને શેપ્સ લર્નિંગ ગેમમાં નવી કલેક્ટીબલ સ્ટેમ્પ્સ રજૂ કરીએ છીએ! 🌟 હવે, દરેક સફળતા તેમના સંગ્રહને બનાવવા માટે એક વિશિષ્ટ સ્ટેમ્પ ખોલે છે. આ આકર્ષક સ્ટેમ્પ્સ એકત્રિત કરતી વખતે તમારા બાળકોને નવું જાણવા, શીખવા અને આનંદ માણવા દો. હમણાંજ અપડેટ કરો અને તેમની સર્જનાત્મકતામાં વધારો કરો!

બગ ફિક્સ અને પ્રદર્શન બૂસ્ટ:

અમે કેટલીક પેસ્કી બગ્સને સોલ્વ કરી છે અને રમતને સરળ શીખવાના અનુભવ માટે પરફોર્મન્સ ટ્યુન-અપ આપ્યુ�� છે!