સદ્ગુરુ - યોગ અને આધ��યાત્મિકતા

ઍપમાંથી ખરીદી
5.0
1.09 લાખ રિવ્યૂ
50 લાખ+
ડાઉનલોડ
કન્ટેન્ટનું રેટિંગ
પ્રત્યેક
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી

આ ઍપનું વર્ણન

સદ્ગુરુની ઓફિશિઅલ એપ પર સદ્ગુરુ અને ઈશાના ખજાના સાથે જોડાઓ. સદ્ગુરુના નવીનતમ લેખો વાંચો, સદ્ગુરુના પોડકાસ્ટ સાંભળો અને નવા વિડિઓ જૂઓ જે આધ્યાત્મિકતા, સફળતા, રિલેશનશીપથી માંડીને, ફિટનેસ અને આનંદમય તથા તણાવમુક્ત જીવન જીવવા સુધીના વિષયોને આવરી લે છે. સદ્ગુરુના દૈનિક વિચારો અને દૈનિક જ્ઞાનના વિડીઓ જુઓ અને તમારા જીવનમાં આધ્યાત્મિકતા લાવો. અને જો તમે યોગ શીખવાનું શરુ જ કરી રહ્યા છો, તો તમે યોગમાં ઈચ્છુક નવા લોકો માટે ઉપ-યોગ અને માર્ગદર્શિત ધ્યાન પણ શીખી શકો છો. આ ફ્રીમાં ઉપલબ્ધ ધ્યાન તમને તણાવ રહિત થવામાં મદદરૂપ થશે તથા દિવસની થોડી જ મિનિટોના આ અભ્યાસ દ્વારા તમે એક નિરંતર શાંતિ તથા આનંદનો અનુભવ કરી શકશો.

સદ્ગુરુ અને ઈશાના કાર્યક્રમો વિશે વાકેફ રહો. ઈશા કેન્દ્રોના મુલાકાતીઓ માટે, અમે એક લાઈવ મેપ શામેલ કર્યો છે, જેથી તમે એક ક્લિક દ્વારા માર્ગનિર્દેશન મેળવી શકો.

સદ્ગુરુ

● દૈનિક સદ્ગુરુ વિચાર- આંતર્દ્રષ્ટિ અને પ્રેરણા માટે દૈનિક અધ્યાત્મિક વિચારો

● સદ્ગુરુના વિડીઓ અને લેખો – રસપ્રદ વિષયોની વિશાળ શ્રેણી પરના લેટેસ્ટ વિડીઓ અને લેખો તમે જ્યાં પણ હોવ ત્યાંથી માણો.

યોગના ફ્રી સાધનો

૫ - મિનીટની આ સરળ પ્રેક્ટીસ આરોગ્ય, આનંદ, શાંતિ, પ્રેમ અને સફળતા વધારવા માટેના શક્તિશાળી સાધનો છે, જે તમને આધુનિક જીવનમાં તમામ ક્ષેત્રોમાં તમારી સંપૂર્ણ ક્ષમતાઓના ખીલવવામાં મદદરૂપ છે.

● આરોગ્ય માટે યોગ - તમારા સાંધામાં ઊર્જાના કેન્દ્રો સક્રિય કરવાની અને તમારા સ્નાયુઓને વ્યાયામ કરાવવાની એક સરળ રીત જે સમગ્ર સિસ્ટમમાં સહજતા લાવે છે.
● રોગપ્રતિકારકતા માટે યોગ - તમારી રોગ પ્રતિકારકતા અને ફેફસાંની ક્ષમતા વધારવામાં મદદરૂપ પ્રેક્ટીસ, જે આ કોરોનાના સમયમાં ખુબ મહત્વપૂર્ણ છે.
● સફળતા માટે યોગ - ઉત્ક્રાંતિમાં ઊભી કરોડરજ્જુ આપણી ક્ષમતામાં એક મોટી છલાંગ રજુ કરે છે. આ સરળ પ્રેક્ટીસ કરોડરજ્જુને સ્વસ્થ અને સક્રિય રાખે છે, જે સ્વાભાવિક રીતે સફળતા તરફ દોરી જાય છે.
● સંપૂર્ણ સુખાકારી માટે યોગ યોગ નમસ્કાર એક સરળ અને શક્તિશાળી પ્રક્રિયા છે જે કમરના ભાગને સક્રિય કરે છે અને કરોડરજ્જુની આસપાસના - સ્નાયુઓને મજબૂત કરે છે જેથી ઉંમર વધતાં કરોડરજ્જુ સંકોચાઈ ન જાય.
● શાંતિ માટે યોગ - નાડી શુદ્ધિની પ્રેક્ટીસ નાડીઓને – જે માર્ગોમાંથી પ્રાણિક ઊર્જા વહે છે તેને શુદ્ધ કરે છે જેનાં લીધે સંતુલિત સિસ્ટમ અને માનસિક સુખાકારી પરિણમે છે.
● આનંદ માટે યોગ - નાદ યોગ - ધ્વની અથવા કંપનનો યોગ - આનંદમય આંતરિક વાતાવરણ બનાવે તેવા ધ્વનિના ઉચ્ચારણ શીખો, જેથી આનંદમય હોવું જીવનનો એક સહજ ભાગ બની જાય.
● આંતરિક ખોજ માટે યોગ - શામ્ભવી મુદ્રા એક સરળ પ્રક્રિયા છે જે તમારો બોધ વધારે છે અને તમને જીવનના તે પરિમાણ પ્રત્યે ગ્રહણશીલ બનાવે છે જેને કૃપા કહે છે.
● પ્રેમ માટે યોગ - તમારી હથેળીઓમાં ઘણા જ્ઞાનતંતુઓના છેડા આવેલા છે જે તેમને ખૂબ સંવેદનશીલ બનાવે છે. તેમને એક સાથે નમસ્કારમાં જોડીને, તમે પોતાનામાં રહેલા રસાયણોને બદલીને તમારી અંદર પ્રેમને પોષિત કરી શકો છો.

માર્ગદર્શિત ધ્યાન

● ઈશા ક્રિયા- સદ્ગુરુ દ્વારા ડિઝાઇન કરાયેલ માર્ગદર્શિત ધ્યાન ફ્રીમાં શીખો.
● સદ્ગુરુ ઉપસ્થિતિ સમય- ૭ મિનીટના માર્ગદર્શિત મંત્રોચ્ચાર દ્વારા દરરોજ સાંજે ૬.૨૦ વાગ્યે સદ્ગુરુની ઉપસ્થિતિને અનુભવો.
● ચિતશક્તિ ધ્યાન- મનની શક્તિનો ઉપયોગ કરીને વ્યક્તિના જીવનમાં તેમને જે જોઈએ તેનું સર્જન કરવું, તેને કહેવાય છે ચિતશક્તિ. આ ચાર ચિતશક્તિ માર્ગદર્શિત ધ્યાન, તમારા જીવનમાં પ્રેમ, સ્વાસ્થ્ય, શાંતિ અને સફળતા ઉત્પન્ન કરવા માટે મદદ કરશે

○ પ્રેમ માટે ચિતશક્તિ ધ્યાન
○ સ્વાસ્થ્ય માટે ચિતશક્તિ ધ્યાન
○ શાંતિ માટે ચિતશક્તિ ધ્યાન
○ સફળતા માટે ચિતશક્તિ ધ્યાન





ઈશા યોગ કાર્યક્રમો

● ઇનર એન્જિનિયરીંગ ઓનલાઈન (૯૦- મિનીટના સાત સેશનનો સમાવેશ કરે છે જે યોગના પ્રાચીન વિજ્ઞાનના શક્તિશાળી સાધનો પુરા પાડે છે. આ સાધનો તમારી જીવનને જીવવા, તેનું સંચાલન કરવા તથા તેને અનુભવવાની રીતમાં રૂપાંતરણ લાવવાની સંભાવના પુરી પડે છે.)
● ઈશા કેન્દ્રોની તમારી મુલાકાતની તૈયારી કરો
● તમારી નજીક થતા ઈશા યોગના આગામી કાર્યક્રમો શોધો
● ઈશા યોગ કેન્દ્રો અને પ્રાણ પ્રતિષ્ઠિત જગ્યાઓ વિષે વધુ માહિતી મેળવો
● ઈશાના આઉટરીચ-સમાજ કલ્યાણના કાર્યક્રમો વિષે વધુ માહિતી મેળવો



સંગીત અને વોલપેપર

● સાઉન્ડસ ઓફ ઈશા મ્યુઝિક અને જાપ
● આદિયોગીના વોલપેપર અને બીજું ઘણું બધું ફ્રીમાં ડાઉનલોડ કરો.

વેબ: isha.sadhguru.org

ફેસબુક: Facebook.com/SadhguruGujarati

ઈન્સ્ટાગ્રામ: instagram.com/sadhguru

પ્રતિક્રિયા:apps@ishafoundation.org
આ રોજ અપડેટ કર્યું
19 જુલાઈ, 2024

ડેટા સલામતી

ડેવલપર તમારો ડેટા કેવી રીતે એકત્રિત અને શેર કરે છે, તે સમજવાથી સુરક્ષાની શરૂઆત થાય છે. તમારા દ્વારા ઍપનો ઉપયોગ, ઉપયોગ થાય તે પ્રદેશ અને તમારી ઉંમરના આધારે ડેટાની પ્રાઇવસી અને સુરક્ષા પદ્ધતિઓ અલગ-અલગ હોઈ શકે છે. ડેવલપર દ્વારા આ માહિતી પ્રદાન કરવામાં આવી છે અને તેઓ સમયાંતરે તેને અપડેટ કરી શકે છે.
આ ઍપ આ પ્રકારોનો ડેટા ત્રીજા પક્ષો સાથે શેર કરી શકે છે
સ્થાન વ્યક્તિગત માહિતી અને અન્ય 4
આ ઍપ કદાચ આ પ્રકારનો ડેટા એકત્રિત કરી શકે છે
વ્યક્તિગત માહિતી નાણાકીય માહિતી અને અન્ય 3
પરિવહનમાં ડેટા એન્ક્રિપ્ટ કરવામાં આવે છે
તમે આ ડેટાને ડિલીટ કરવાની વિનંતી કરી શકો છો

રેટિંગ્સ અને સમીક્ષાઓ

5.0
1.08 લાખ રિવ્યૂ
(Vikas Desai) ભરતભાઈ રબારી ભાખરી
3 જુલાઈ, 2024
I personally haven't experienced any issues with the app. I find the navigation intuitively designed, and it offers a wide variety of useful tools. I enjoy the daily quotes, some guided meditations and the presence time feature is really helpful. It reminds you in a noticeable but unobtrusive way..
શું તમને આ સહાયરૂપ જણાયું?
Isha Foundation
13 જુલાઈ, 2024
Namaskaram Vikas, We are overjoyed to know that the experience of our users is enhancing along with the app's growth. Your positive feedback is truly motivating, and it encourages us to keep on delivering the best possible experience.
Ajay Solanki
10 જાન્યુઆરી, 2024
Good
1 વ્યક્તિને આ રિવ્યૂ સહાયરૂપ જણાયો
શું તમને આ સહાયરૂપ જણાયું?
Harshit Tariya
3 ડિસેમ્બર, 2023
Wow this is the near on sadhguru
શું તમને આ સહાયરૂપ જણાયું?

નવું શું છે?

Guru Puja Offerings on the special occasion of Guru Purnima 2024