સમાચાર

રીલીઝ

વર્ડપ્રેસ ૪.૯ “ટિપ્ટોન”

રીલીઝ

  • વર્ડપ્રેસ ૪.૯ “ટિપ્ટોન”

    મુખ્ય કસ્ટમાઈઝર સુધારાઓ, કોડની ભૂલ તપાસવી, અને વધુ!  જાઝ સંગીતકાર અને બૅન્ડ લીડર બિલી ટિપ્ટોનના સન્માનમાં “ટિપ્ટોન” નામની વર્ડપ્રેસની આવૃત્તિ ૪.૯, તમારા વર્ડપ્રેસ ડૅશબોર્ડમાં ડાઉનલોડ અથવા અપડેટ માટે ઉપલબ્ધ છે. ૪.૯ માં નવી સુવિધાઓ તમારા ડિઝાઇન વર્કફ્લોને સરળ બનાવશે અને કોડિંગ ભૂલોથી તમને સુરક્ષિત રાખશે. ડિઝાઇન ડ્રાફ્ટ, લૉકિંગ, શેડ્યૂલિંગ અને લિંક્નું પૂર્વદર્શન સાથે સુધારેલા કસ્ટમાઈઝર…

    પોસ્ટ વાંચો

  • વર્ડપ્રેસ ૪.૮ “ઇવાન્સ”

    તમને ધ્યાનમાં રાખીને આપેલ અપડેટ   વધારે જ્ઞાન યુક્ત વર્ડપ્રેસ માટે તૈયાર થઇ જાવ! વર્ડપ્રેસ ની આવૃત્તિ ૪.૮, જાઝ પિયાનોવા��ક અને સંગીતકાર વિલિયમ જ્હોન “બીલ” ઇવાન્સના માનમાં “ઇવાન્સ” નામ આપ્યું છે, જે તમારા વર્ડપ્રેસ ડેશબોર્ડમાં ડાઉનલોડ અથવા અપડેટ માટે ઉપલબ્ધ છે. ૪.૮ ની નવી લાક્ષણિકતાઓ તમારા માટે તમને પોતાને વ્યક્ત કરવા અને તમારા બ્રાન્ડનું પ્રતિનિધિત્વ કરવા માટે…

    પોસ્ટ વાંચો

  • વર્ડપ્રેસ ૪.૭ “વોન”

    આવૃત્તિ વર્ડપ્રેસ ૪.૭, સુપ્રસિદ્ધ જાઝ ગાયક સારાહ “Sassy” વોન ના માનમાં “વોન” નામ આપવામાં આવ્યું છે, જે ડાઉનલોડ કરવા અથવા તમારા વર્ડપ્રેસ ડેશબોર્ડ માં સુધારા માટે ઉપલબ્ધ છે. વર્ડપ્રેસ ૪.૭ તમને તમારી સાઇટ સ્થાપવા માટે મદદ કરે છે જે રીતે તમે તેને કરવા માંગો છો.

    પોસ્ટ વાંચો

  • વર્ડપ્રેસ ૪.૬ વિશે

    વર્ડપ્રેસ ૪.૬ એ પડદા પાછળ તમારા વર્ડપ્રેસના અનુભવને વધુ સારો બનાવવા માટે ઘણા ફેરફારો કરેલા છે! ક્રમબદ્ધ સુધારાઓ: જયારે તમે કોઈ પ્લગીન કે થીમ ને અપડૅટ, સ્થાપિત કે કાઢો ત્યારે તેજ પુષ્ઠ પર રહો બીજે ક્યાય ના જાવ. નેટિવ ફોન્ટ્સ: વર્ડપ્રેસ ડેશબોર્ડ હવે પહેલાથી જ હાજર રહેલા ફોન્ટ નો લાભ લેશે, કે જે કોઈ પણ ઉપકરણ માં ઝડપ…

    પોસ્ટ વાંચો