સમાચાર

મીટઅપ્સ

સુરત મીટઅપ : જૂન ૧૧, ૨૦૧૭ વર્ડપ્રેસ મીટઅપ

મીટઅપ્સ

  • સુરત મીટઅપ : જૂન ૧૧, ૨૦૧૭ વર્ડપ્રેસ મીટઅપ

    કેમ છો મિત્રો, અમારી આગામી સુરત મીટઅપ ૧૧ મી જૂન, ૨૦૧૭ ના રોજ, એટલે કે જૂન ૨૦૧૭ ના બીજા રવિવારે છે. મીટઅપ્સ ની કાર્યસૂચિ નીચે પ્રમાણે છે. ૧) “WP-CLI શું છે અને તે કેવી રીતે ઉપયોગી થઈ શકે?” આ સત્રમાં CLI શું છે? વર્ડપ્રેસ સાઇટના વિકાસ અને જાળવણી દરમિયાન અમે વર્ડપ્રેસ સાથે કેવી રીતે તેનો…

    પોસ્ટ વાંચો

  • ૩૦ એપ્રિલ ૨૦૧૭ વૂકૉર્મસ મીટઅપ્સ @અમદાવાદ

    કેમ છો વૂ નિંજાસ, એપ્રિલ ૨૦૧૭ કેટલાક સ્વયંસેવક સાથે ચર્ચા પર આ��ારીત, અમે ૩૦ એપ્રિલ ૨૦૧૭ એટલે કે પાંચમા રવિવારે અમારી આગલી મીટઅપ્સ ની જાહેરાત કરવામાં આવે છે. મીટઅપ્સ ની કાર્યસૂચિ નીચે પ્રમાણે છે. ૧) કેવી રીતે વૂકૉર્મસ સ્ટોર સંપૂર્ણ રીતે બનાવવું – ભાર્ગવ મહેતા ૨) ટિપ્સ અને યુક્તિઓ વૂકૉર્મસ સાથે થીમ બનાવવા માટે –…

    પોસ્ટ વાંચો

  • વૂકૉર્મસ માં કામ શરૂ કરવા માટે શ્રેષ્ઠ પ્રયાસો અને સંસાધનો

    કેમ છો વૂ નિંજાસ, એપ્રિલ ૨૦૧૭ કેટલાક સ્વયંસેવક સાથે ચર્ચા પર આધારીત, અમે ૨ એપ્રિલ ૨૦૧૭ એટલે કે પ્રથમ રવિવારે અમારી આગલી મીટઅપ્સ ની જાહેરાત કરવામાં આવે છે. મીટઅપ્સ ની કાર્યસૂચિ નીચે પ્રમાણે છે. ૧) વૂકૉર્મસ માં કામ શરૂ કરવા માટે શ્રેષ્ઠ પ્રયાસો અને સંસાધનો – યુવરાજ વાઘેલા (વૂકૉમેર્સ ખાતે હેપીઇજનેર) ૨) વૂકૉર્મસ હુક્સ સાથે…

    પોસ્ટ વાંચો

  • વર્ડપ્રેસ ની તમામ વસ્તુ વિશે વાતચીત વર્ડપ્રેસ નિષ્ણાત દ્વારા..

    કેમ છો મિત્રો, અમારી આગામી મીટઅપ્સ ૧૯ મી માર્ચ ૨૦૧૭ એટલે કે માર્ચ ના ત્રીજા રવિવારે છે. મીટઅપ્સ ની કાર્યસૂચિ નીચે પ્રમાણે છે. ૧ ) ગ્રુપ સત્ર માં ” વર્ડપ્રેસ ની તમામ વસ્તુ વિશે વાતચીત વર્ડપ્રેસ નિષ્ણાત દ્વારા” આ વખતે અમારી મીટઅપ્સ માં એક નવો અભિગમ અમલમાં આવે છે. અમે એક ગ્રુપ સત્ર નું આયોજન…

    પોસ્ટ વાંચો

  • મીટઅપ: પરિચય કેવી રીતે વર્ડપ્રેસ થીમ યુનિટ ટેસ્ટિંગ કરવું અને વર્ડપ્રેસ ને પાછું કેમ આપવું

    કેમ છો મિત્રો, અમારી આગામી મીટઅપ્સ ૨૬ ફેબ્રુ ૨૦૧૭, એટલે કે ફેબ્રુઆરી ૨૦૧૭ ના છેલ્લા રવિવારે છે. મીટઅપ્સ ની કાર્યસૂચિ નીચે પ્રમાણે છે. (૧) “વર્ડપ્રેસ થીમ યુનિટ ટેસ્ટિંગ પરિચય” પર એક સત્ર હશે. (૨) “વર્ડપ્રેસ ને પાછું આપવા” પર એક સત્ર હશે. દરેક સત્ર માં ૪૫ મિનિટ નો સત્ર + ૧૫ મિનિટ સવાલ/જવાબ અને ચર્ચા…

    પોસ્ટ વાંચો

  • મીટઅપ: કેવી રીતે તમારા ઈકૉમેર્સ સ્ટોર ને ૧ કલાક કરતાં ઓછા સમય માં બનાવવુ

    કેમ છો વૂ નિંજાસ, ફેબ્રુઆરી ૨૦૧૭ માટે અમે કેટલાક સ્વયંસેવક સાથે ચર્ચા પર આધારિત અમારી આગામી મીટઅપ તારીખ ૧૯ ફેબ્રુઆરી ૨૦૧૭ જાહેર કરી રહ્યા છીએ. “શું તમે છેલ્લા કેટલાક સમય થી એક ઑનલાઇન સ્ટોર બનાવવા નું વિચારો છો.પણ તે મુશ્કેલ છે, તે સમય લે છે અને મોંઘું છે.” આવું સાંભળેલું છે? તો આ મીટઅપ તમને કેવી…

    પોસ્ટ વાંચો